Wednesday, December 28, 2016

VISIT TO BHARUCH

poem : VISIT TO BHARUCH

🌻🌻ભરૂચ નો ટૂંકો પ્રવાસ 🌻🌻

🌸🌸લોકો ભલે કહે ભાંગ્યુ તોયે"ભરૂચ"🌸🌸
🌻🌻પણ લંડન જેવી પહેચાન છે .🌻🌻

🌿🌾ખેતી નો બિજનેશ અમારી જાન છે .🌾🌿


એક બાજુ કબીર વડ🌳
વચ્ચે ગોલ્ડન બ્રીજ🚝
ને જી.એન.એફ.સી⛺
તો બીજી તરફ દહેજ બંદર🚢
અમારી શાન છે 🌂

એકવાર આવી તો જુઓ આ ભરૂચ મા.💭

🔜જુમ્મા મસજીદ, ઈદગાહ ને મહંમદપૂરા નુ આખા ભરૂચ મા નામ છે
🔝 દાદાભાઇ બાગ ને મોદી બાગ 💘પ્રેમી પંખીડા💘 નો લવ પોઇન્ટ છે

🌺🌺મુનશી ની મીઠાઈ ને ઠક્કર ના ખમણ ,
ફાટાતળાવ ના ભજીયા,
મદીના હોટલ ની ચા ને,
યાસમીન ની ભૂરજી ની વાત જ કઇ અલગ છે

🌺🌺 વારંવાર શોપીંગ કરવા નું મન થાય એવું અમારું કુટૂબપીર બજાર(કતોપોર) છે .
કાલુ ની ચીકી 🍘
સોના ની 🍦આઇસ્ક્રિમ,
ગીતા ના ખમણ ને ,
જગ પ્રખ્યાત ભરૂચ ની બદામ🍂 (ખારીશીંગ) નું આખી દુનિયા મા નામ છે

દુશ્મનો ને પણ ગમી જાય એવી અમારી મહેમાનગતી 🍪🍲🍴 છે
🌻🌹🌻🌹🌻🌹🌻 અનહદ પ્રેમ છે તને ભરૂચ થી એમ એજ સીધી સટ વાત છે 🌻 🌹 🌻🌹🌻🌹🌻🌹 🌼🌸🌻🌺એવું અમારું આ "ભરૂચ" મજાનુ છે 🌺🌻🌼🌸



MADINA HOTEL NI CHAI(TEA)

 PULAV

KAPAS COTTON

KHAMAN


KHARI-SING

DAL-PULAV

1 comment: