bharuchi
Monday, April 21, 2025
Saturday, April 19, 2025
sunnat-e-nikah
Instagram id :@sunnat.e.nikah
http://instagram.com/sunnat.e.nikah
Face book id : https://www.facebook.com/sunnat.e.nikah.2024
Wednesday, April 16, 2025
Searching life partner
If you are looking for a life partner for yourself or for your loved one,
you can register on the website www.sunnat-e-nikah.com.
On this platform, you can search for a life partner and get help in finding the right match for marriage.
There are a few important things to consider when choosing a life partner, such as:
• Mutual respect,
• Compatibility,
• And moral values.
These qualities are essential for a happy life with your spouse. In addition, while choosing a life partner, one should also consider the person’s:
• Personality,
• Background,
• And life goals.
You can register today on www.sunnat-e-nikah.com and begin your journey to finding the right life partner.
Useful tips to use AC
AC નો યોગ્ય ઉપયોગ અને તેના ફાયદા
અત્યારે ભારત માં ઉનાળા ની ગરમી તેજ થઇ રહી છે તો AC ના વપરાશ અને તેના સેટિંગ વિશે ની થોડી જાણકારી શેર કરું છું.
આશા છે કે દરેક ને ઉપયોગી અને લાભદાયી થશે.
1. તાપમાન સેટિંગ
ACને 26 ડિગ્રી અથવા તેથી વધુ પર સેટ કરવું વધુ સારું છે.
જો તમે 20-22 ડિગ્રી પર AC ચલાવશો,tamne પરશેવો નહિ થાય અને તમારા શરીર માંથી toxic - ઝેરી કચરો પરશેવા રૂપે બહાર નીકળે છે તે નહિ નીકળી શકે,તે તમારા શરીર માટે ખતરનાક હોઈ શકે છે અને તેનાથી આરોગ્યને નુકસાન થઈ શકે છે.
26 ડિગ્રીથી ઉપર સેટ કરવાથી વીજળીની બચત થાય છે અને એસી વધુ સમય સુધી કામ કરે છે.
2. શરીરનું તાપમાન અને હાઇપોથર્મિયા
માનવ શરીરનું સામાન્ય તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ છે. શરીર 23 થી 39 ડિગ્રી વચ્ચે સહન કરી શકે છે.
જ્યારે રૂમનું તાપમાન 19-21 ડિગ્રી થાય, ત્યારે શરીર હાઇપોથર્મિયા (અતિ ઠંડક) તરફ જાય છે, જે રક્ત પરિભ્રમણને ખોટું કરી શકે છે.
એસી વધુ ઠંડો હોય ત્યારે શરીર પર બોજ પડે છે, અને લાંબા સમય સુધી એસી ચાલવાથી શરીર પર ખરાબ અસર થઈ શકે છે, જેમ કે ત્વચાની એલર્જી, હાઈ બ્લડ પ્રેશર, વગેરે.
3. એસી નો યોગ્ય ઉપયોગ
ACને 26 ડિગ્રીથી વધુ પર સેટ કરો અને પંખો ધીમી ગતિએ ચલાવો.
ચાદર અથવા પાતળી રજાઇને આસપાસ લપેટવાથી કોઈ લાભ નથી, તે ફક્ત વીજળી વધુ ખર્ચ કરે છે.
વધુ ગરમ તાપમાન (28 ડિગ્રી અથવા વધુ) વધુ સારું છે, જે વીજળી બચાવે છે અને આરોગ્ય માટે પણ યોગ્ય છે.
4. વિજળી બચત અને પર્યાવરણ
AC 26+ ડિગ્રી પર ચલાવવાથી વીજળીનો ખર્ચ ઓછો થાય છે.
ઓછા વીજળી વપરાશથી તમારા ખિસ્સામાં પૈસા બચી શકે છે.
જો દરેક ઘર આ રીતે ચાલશે, તો દરરોજ લાખો યુનિટ વીજળી બચી શકે છે, જે પર્યાવરણ માટે પણ લાભદાયક છે.
5. આપના સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સૂચનો
ACને વધુ ઠંડો ન રાખો, કારણ કે તે તમારા શરીર અને મગજ પર બોજ લાવે છે.
પંખો ધીમી ગતિએ ચલાવવાથી વીજળી વધુ બચત થાય છે અને આરોગ્ય પર કોઈ બુરો અસર નથી.
સારાંશ:
ACને 26 ડિગ્રી અથવા વધુ પર સેટ કરો.
પંખો ધીમી ગતિએ ચલાવો.
વધુ ગરમ તાપમાન (28 ડિગ્રી અથવા વધુ) પસંદ કરો.
આ રીતે તમે વીજળી બચાવશો, આરોગ્યનું ધ્યાન રાખશો અને પર્યાવરણને ફાયદો પહોંચાડશો.
Tuesday, April 15, 2025
Life partner.
જો તમે તમારા માટે અથવા તમારા રિસ્તેદાર માટે લાઈફ પાર્ટનર શોધી રહ્યા છો, તો તમે
www.sunnat-e-nikah. com
વેબસાઇટ પર રજીસ્ટર કરી શકો છો. આ પ્લેટફોર્મ પર તમે લાઈફ પાર્ટનર માટે શોધ કરી શકો છો અને સંબંધ માટે યોગ્ય વ્યક્તિ શોધવામાં મદદ મેળવી શકો છો.
લાઈફ પાર્ટનર પસંદગી માટે કેટલીક મહત્વપૂર્ણ બાબતો ધ્યાનમાં લેવી જોઈએ જેમ કે
• મ્યુચ્યુઅલ રિસ્પેક્ટ,
• કોમ્પેટિબિલિટી,
• અને મોરલ વેલ્યુઝ.
જીવનસાથી સાથે સુખી જીવન માટે આ ગુણો જરૂરી છે. વધુમાં, જીવનસાથી પસંદ કરતી વખતે વ્યક્તિની
• પર્સનલિટી,
• બેકગ્રાઉન્ડ
• અને લાઈફ ગોલ્સ
ને પણ ધ્યાનમાં લેવું જોઈએ.
તમે www. sunnat-e-nikah.com પર આજે જ રજીસ્ટર કરી શકો છો અને તમારા માટે યોગ્ય જીવનસાથી શોધવાની શરૂઆત કરી શકો છો.
Monday, October 2, 2023
Life - જિંદગી
જિંદગી
માસુમ બચપન,
બેફામ - બેખોફ જવાની,
મોહતાજ બુઢાપા,
બેરહેમ મોત,
ઈન સબ કે બીચ મે જો કુછ લમ્હા બચતા હૈ વો હૈ જિંદગી